60 તૂટેલા દિલ ના આંસુ

ટુકડા કરીને મારા દિલના છોડીને તું જાય
તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ
મારા તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ

ટુકડા કરીને મારા દિલના છોડીને તું જાય
તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ
ટુકડા કરીને મારા દિલના છોડીને તું જાય
તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ
મારા તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ

હો પોતાની જાણીને મેં તો પ્રીત તુજથી કીધી
તોય મારા કાળજે તે કટાર મારી દીધી
હો પોતાની જાણીને મેં તો પ્રીત તુજથી કીધી
તોય મારા કાળજે તે કટાર મારી દીધી

હો પ્રેમનું આ મંદિર મારૂ સુનું થઈ જાય
નોધારા આ દિલનું હવે કોણ સગું થાય
હો ટુકડા કરીને મારા દિલના છોડીને તું જાય
તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ
મારા તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ

હો કિયા રે જનમના તે વેર મુજથી વાળ્યા
એવા તે રૂપ શું બીજામાં તે તો રે ભાળ્યા
હો કિયા રે જનમના તે વેર મુજથી વાળ્યા
એવા તે રૂપ શું બીજામાં તે તો રે ભાળ્યા

હો હશે મારા ભાગ્યમાં લેખ હવે નઈ બદલાય
તુટેલા આ મનની વાતો કોને જઈ કહેવાય
હો ટુકડા કરીને મારા દિલના છોડીને તું જાય
તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ
મારા તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ
એવા તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ

Leave a Reply

Your email address will not be published.