56 ખેલ ખેલ રે ભવાની માં


ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં

હે તારા લોટા ને બલિહારી રે જય જય અંબે માં
તારા લોટા ને બલિહારી રે જય જય અંબે માં
જય જય અંબે માં જય જય અંબે માં
જય જય અંબે માં જય જય અંબે માં
હે તારી ચૂંદડી ને શણગાર રે જય જય અંબે માં
તારી ચૂંદડી ને શણગાર રે જય જય અંબે માં…

માને સુથારી મત વાલા
માને સુથારી મત વાલા
રૂડા બાજોંટીયા ઘડી લાવે રે જય જય અંબે માં
રૂડા બાજોંટીયા ઘડી લાવે રે જય જય અંબે માં
રાણી રાંદલ માં ને કાજ રે જય જય અંબે માં
ભોળી ભવાની ને કાજ રે જય જય અંબે માં
કાળી કાળકા ને કાજ રે જય જય અંબે માં
મારી બહુચરા ને કાજ રે જય જય અંબે માં
જય જય અંબે માં
ખેલ…

માને સોનીડા મત વાલા
માને સોનીડા મત વાલા
રૂડા ઝાંઝર ની જોડ રે જય જય અંબે માં
રૂડા ઝાંઝર ની જોડ રે જય જય અંબે માં
રાણી રાંદલ માં ને કાજ રે જય જય અંબે માં
ભોળી ભવાની રે કાજ રે જય જય અંબે માં
કાળી કાળકા ને કાજ રે જય જય અંબે માં
મારી બહુચરા ને કાજ રે જય જય અંબે માં
જય જય અંબે માં
જય જય અંબે માં
ખેલ…


Leave a Reply

Your email address will not be published.