ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝી રે ભાવની માં
ચકરડી નો રમનાર દેજો રે ભાવની માં
સાવરે રે સોના નું મારુ પારણું ભાવની માં
પારણાં નો પોઢ નાર દેજો રે ભાવની માં
ચકરડી ભમરડી મારે….
લીપેલું ગુંથેલું મારુ પારણું ભાવની માં
પગલી નો પોઢ નાર દેજો રે ભાવની માં
ચકરડી ભમરડી મારે…