તુ દયાળી છે માં માંગુ તારી દયા
તુ દયાળી છે માં માંગુ તારી દયા
તારા વિન સુનો છે ગરબો અહિયા
તુ દયાળી છે….
ગબ્બરના ગોખ વાળી…
ચાચર ના ચોક વાળી…
નમુ ચરણોમા તારા,
હો આરાસુર વાળી…
તુ દયાળી છે….
તુ દયાળી છે માં માંગુ તારી દયા
તુ દયાળી છે માં માંગુ તારી દયા
તારા વિન સુનો છે ગરબો અહિયા
તુ દયાળી છે….
ગબ્બરના ગોખ વાળી…
ચાચર ના ચોક વાળી…
નમુ ચરણોમા તારા,
હો આરાસુર વાળી…
તુ દયાળી છે….