એના દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
એના દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો એના દિલ માં શું છે સમજાતું નથી
હો એને કહેવું છે પણ કહેવાતું નથી
રોજ સમજાવું હરઘડી મનાવું
એના માટે રડી ને કાંઈ નથી બળવાનું
હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો એના દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
દોસ્તો ની જોડે એતો ઘેલો થઇ ફરે છે
મને જોઈ ને એનો ચહેરો બદલાય છે
કોણ જાણે કંઈ મારી ભૂલ શું થઇ છે
એને જઈ પૂછવાની હિમ્મત ના થાય રે
હિમ્મત ના થાય રે …હિમ્મત ના થાય રે
એને કોણ સમજાવે કોણ રે મનાવે
દિલ ની આ વાત મારી કોણ જઈ બતાવે
હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો એના દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
રિસાવા માં જિંદગી ના દિવસો વીતી જાશે
પ્રેમ ની વાતો બધી અધૂરી રઈ જાશે
તારા વિના હું નથી હું તારા વિના કાના
સાચી વાત કઈ દે બધા મૂકી દે બહાના
મૂકી દે બહાના… મૂકી દે બહાના…
બહુ રે સમજાયો તું માની જા ને ચાલ
હું રૂઠી જઈશ તો તારા શું થશે રે હાલ
એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
એના દિલ માં શું છે સમજાતું નથી