79 લાગણી


હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
મને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાં
હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા
મને પૂછી ને પગલું ભરનારા છોડી ને જ્યાં
હે મારા માટે હતી એને લાગણીઓ જાજી
માટે હતી એને લાગણીઓ જાજી
રાજી રાખનારા એ રડાવી ને જ્યાં
હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા

હો પૂરા પૂજયા હસે કયા જન્મારે
હો પૂરા પૂજયા હસે કયા જન્મારે
એટ્લે તો રહેવા મળ્યું તારા રે સથવારે
હો બૌ રે બનતું તું મળવાનું તારે ને મારે
મને મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
મળવાનું તું ના ભૂલે કોઈ કાળે
હો મને થવા ના દેય જરાય આઘી કે પછી
મને થવા ના દેય જરાય આઘી કે પછી
એના ઠેકાણે બૌ એ દૂર થયા
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા

હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા
હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા
ખુદ થી વધારે એતો કરતાં મારી ચિંતા
હો ફૂટેલા કરમ જોને નેકળ્યાં અમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા
તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા
મને કાયમ પોતાના જીવ ની જેમ રાખી
કાયમ પોતાના મને જીવ ની જેમ રાખી
ધ્યોન રાખનારા ચ્યો ખોવાઈ જ્યાં
હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા


Leave a Reply

Your email address will not be published.