ઓબલી પીપળી રમતા મળી ઓખડી
ભેરુ એ મારી પોકરી હો…
હો દલ થી દલ ની બંધાણી પ્રીતડી
પ્રેમ ની લાગી લોટરી
ના દલ ને કઈ હુજે જ્યાં જોઉં ત્યાં તું છે.
હો ઓબલી પીપળી રમતા મળી ઓખડી
ઓબલી પીપળી રમતા મળી ઓખડી
ભેરુ એ મારી પોકરી હો…
પ્રેમ ની લાગી લોટરી
હો વેકેશન માં અમે આયા તા ગોમડે
ત્યારે પૂછ્યું તું તે મારુ નોમ રે
હે આંબા વાળા ખેતરે અમે કેરી ખાવા જાતા
ત્યાં તમે બધા કોમ હતા કરતા
હે બપોર હોય ભાથું કરવાની વેળા
ત્યારે આપડે રમતા તા ભેળા
ઓબલી પીપળી રમતા મળી ઓખડી
ઓબલી પીપળી રમતા મળી ઓખડી
ભેરુ એ મારી પોકરી હો…
પ્રેમ ની લાગી લોટરી
હો ગોમ ભાગોળે આપડે મળતા
હખ દખ ની રુડી વાતો રે કરતા
હો તને મને જોઈ લોક હખ બળી મરતા
તારા મારા ઘેર ખોટી ચડોમણી કરતા
એ ખાટી ખાટી ઓમ્બલી ને ખાટું હૃદય
બધું ભૂલી જાઉં પણ એક તને નઈ
ઓબલી પીપળી રમતા મળી ઓખડી
ઓબલી પીપળી રમતા મળી ઓખડી
ભેરુ એ મારી પોકરી હો…
હો પ્રેમ ની લાગી લોટરી