આવતા જતા જરા નજર તો નાખતા જજો
બીજુ તો કંઈ નહિ પરંતુ કેમ છો કહેતા જજો
આવતા જતા જરા નજર તો નાખતા જજો
પ્રેમી પંખીડા રમે આંખ્યુ ને જોવા ગમે
નવલી નવરાત રાતે મસ્તી માં રમતા સાથે
હંસલા કેરી પ્રીત તમે કરતા જાજો
બીજુ તો કંઈ નહિ પરંતુ કેમ છો કહેતા જજો
આવતા જતા જરા નજર તો નાખતા જજો