નહી મેલુ રે તારા ફળિયા માં પગ નહી મેલુ
જો ને લાગ્યુ છબીલા મન તારુ ઘેલુ
નહીં મેલુ રે તારા ફળિયા માં પગ નહી મેલુ
જાણું છું ચિતડા ને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો સાકર નો કટકો
છોને રૂપ તારુ હોય અલબેલુ અલબેલુ
નહી મેલુ રે તારા ફળિયા માં પગ નહી મેલુ
જો ને લાગ્યુ છબીલા મન તારુ ઘેલુ
નહી મેલુ રે તારા ફળિયા માં પગ નહી મેલુ