હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માત
હૈયા માં બંધ્યો હીંચકો રે માં
હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માત
હૈયા માં બંધ્યો હીંચકો રે માં
હૈયા ના હીંચકે ના મખમલ ગાલીચા
માણેક કે મોતી નથી દીલ ના છે દોરડા
હે ખાલી ભકિતનુ આસન બિછાવુ મોરી માત
હૈયા માં બંધ્યો હીંચકો રે માં
હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માત
હૈયા માં બંધ્યો હીંચકો રે માં