હે માડી રમવા ને આવ્યા છે રાસ
ચાંચર ચોક માં રે
સૌ દેવો ની નજરુ માં આજ
ચાંચર ચોક માં રે
હે માડી રમવા ને આવ્યા છે રાસ
ચાંચર ચોક માં રે
હો અંબા ભવાની દિન દયાળી
રમતા મે ભાળી વિશ ભૂજાળી
હે પછી સુખ નો ઉગાડે પ્રભાત
ચાંચર ચોક માં રે
સૌ દેવો ની નજરુ માં આજ
ચાંચર ચોક માં રે
હે માડી રમવા ને આવ્યા છે રાસ
ચાંચર ચોક માં રે