કોણે માર્યો માં નો રોજો
મારી આઈ ખોડલ નો રોજો
મારી મછરાડી નો રોજો
મારી આઈ ખોડિયાર નો રોજો
કોણે માર્યો માં નો રોજો
મારી ખમકારી નો રોજો
મારી મગરાડી નો રોજો
મારી આઈ ખોડિયાર નો રોજો
કોણે માર્યો માં નો રોજો
મારી આઈ ખોડલ નો રોજો
મારી મછરાડી નો રોજો
મારી આઈ ખોડિયાર નો રોજો
કોણે માર્યો માં નો રોજો
મારી ભેળીયા વાળીનો રોજો
મારી ખોડિયાર મા નો રોજો
મારી આઈ ખોડલ નો રોજો
કોણે માર્યો માં નો રોજો
મારી ખમકારી નો રોજો
મારી મગરાડી નો રોજો
મારી આઈ ખોડિયાર નો રોજો
કોણે માર્યો માં નો રોજો
મારી માટેલવાળી નો રોજો
મારી ગરધડા વાળી નો રોજો
મારી આઈ ખોડલ નો રોજો
મારી ખોડીયાર માં નો રોજો
મારી મગરાળી નો રોજો