વરસે ભલે વાદળી ને
વાયુ ભલે વાય
માડી તારો દીવડો તોય ના બુઝાય
હે આવે આંધી ને આવે તુફાન
ભલે ને જગમાં વાતો જ થાય
માડી તારો દીવડો તોય ના બુઝાય
વરસે ભલે વાદળી ને
વાયુ ભલે વાય
માડી તારો દીવડો તોય ના બુઝાય
માજા ભલે ને મુકે મેરામણ
ભલે ને ડુગરા ડોલી જાય
માડી તારો દીવડો તોય ના બુઝાય
વરસે ભલે વાદળી ને
વાયુ ભલે વાય
માડી તારો દીવડો તોય ના બુઝાય
વરસે ભલે વાદળી ને
વાયુ ભલે વાય
માડી તારો દીવડો તોય ના બુઝાય