પેલા ડુંગર વાળા ડોશી મને લાડ લડાવે
હે લાડ લડાવે ને પછી લાડવા ખવડાવે
કે પછી ગરબા ગવડાવે
હે પેલા ડુંગર વાળા
પેલા ડુંગર વાળા ડોશી મને લાડ લડાવે
મે ગુલામ મે ગુલામ મે ગુલામ તેરા
તુ તો મેરી મૈયા કાલી મે હુ તેરા ચેલા
અજબ તેરી ચાકરી ઔર ગજબ તેરા ડેરા
હે પેલા ડુંગર વાળા
પેલા ડુંગર વાળા ડોશી મને લાડ લડાવે
હે લાડ લડાવે ને પછી લાડવા ખવડાવે
કે પછી ગરબા ગવડાવે
હે પેલા ડુંગર વાળા
પેલા ડુંગર વાળા ડોશી મને લાડ લડાવે