હેતે ઝુલાવુ માં ને હીંડોળે
બાંધ્યો છે હીરલા ની દોર
માડી તારો હીંડોળો ઝાકમઝોળ
હડવે હીંચોળતા હીંડોળો હેમ નો
ડુંગર માં બોલે ઝીણા મોર
માડી તારો હીંડોળો ઝાકમઝોળ
બાંધ્યો છે હીરલા ની દોર
માડી તારો હીંડોળો ઝાકમઝોળ
હેતે ઝુલાવુ માં ને હીંડોળે
હેતે ઝુલાવુ માં ને હીંડોળે
બાંધ્યો છે હીરલા ની દોર
માડી તારો હીંડોળો ઝાકમઝોળ
હડવે હીંચોળતા હીંડોળો હેમ નો
ડુંગર માં બોલે ઝીણા મોર
માડી તારો હીંડોળો ઝાકમઝોળ
બાંધ્યો છે હીરલા ની દોર
માડી તારો હીંડોળો ઝાકમઝોળ
હેતે ઝુલાવુ માં ને હીંડોળે