66 ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે


હે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે
હે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે
હે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે
હે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે

હે ઓલ્યા… હે ઓલ્યા…
મધુરાં થી ઉતર્યા કાનરાય
હો રાજ રાસે રમવા ને વેલા આવજો રે
ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે

હે ગોક-ગોવાળી રમે રૂડા રંગ માં રે
હૈ ગોક-ગોવાળી રમે રૂડા રંગ માં રે
હૈ તમે રમવા આવો ને અમ સંગ રાય
હો રાજ રાસે રમવા ને વેલા આવજો રે લોલ
ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે

ઊગે શરદ પૂનમ ની રાતડી રે
ઊગે શરદ પૂનમ ની રાતડી રે
હૈ તમે રમવા આવો તો કહું વાત રાજ.
હો રાજ રાસે રમવા ને વેલા આવજો રે લોલ
ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે..


Leave a Reply

Your email address will not be published.