પારેવડા જાજે પિયુને દેશ
પારેવડા જાજે પિયુના દેશ
હો લઈ જાજે મારો સંદેશ
હો લઈ જાજે મારો સંદેશ
જાજે પિયુને દેશ
પારેવડા જાજે પિયુના દેશ
પારેવડા જાજે પિયુના દેશ..
સાજણ વિનાનું મને સૂનું સૂનું મને લાગે
રાત દિવસ એના ભણકારા વાગે
સાજણ વિનાનું મને સૂનું સૂનું મને લાગે
રાત દિવસ એના ભણકારા વાગે
લઈ જાજે મારો સંદેશ
હો લઈ જાજે મારો સંદેશ
જાજે પિયુને દેશ
પારેવડા જાજે પિયુના દેશ
પારેવડા જાજે પિયુના દેશ..