ઘૂમતો ઘૂમતો જાય
આજ માનો ગરબો ઘૂમતો જાય
ઘૂમતો ઘૂમતો જાય
આજ માનો ગરબો ઘૂમતો જાય
હે પવન જપાટા ખાય,
તોય માનો ગરબો જોને ઘૂમતો જાય
હે પવન જપાટા ખાય,
તોય માનો ગરબો ઘૂમતો જાય..
ઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલા
ઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલા
ઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલા
ઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલા
હે રૂપેરી…. હે રૂપેરી સોહે રુડી ભાત
આજ માનો ગરબો ઘૂમતો જાય
હે રૂપેરી સોહે રુડી ભાત
આજ માનો ગરબો ઘૂમતો જાય
ઘૂમતો ઘૂમતો જાય
આજ માનો ગરબો ઘૂમતો જાય..