119 કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ


હે કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છે
કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છે
હે મહિડા ઢોળતો ને મટકી ફોડતો
મહિડા ઢોળતો ને મટકી ફોડતો
કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છે..

કાળો કાનુડો બહુ રે કનડતો
કાળો કાનુડો બહુ રે કનડતો
હે મહિડા ઢોળતો ને મટકી ફોડતો
મહિડા ઢોળતો ને મટકી ફોડતો
માધવ માધવ શું કરો મન મોર છે
કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છે..


Leave a Reply

Your email address will not be published.