હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
હે કરે રે કિલ્લોલ મધરા મધરા બોલે મોર
કરે રે કિલ્લોલ મધરા મધરા બોલે મોર
આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
હા ચોટીલામાં માતા ચામુંડા કેવાણા
હે ચોટીલામાં માતા ચામુંડા કેવાણા
એ સિંહ ઉપર બેસીને માડી કરે રે કિલ્લોલ
સિંહ ઉપર બેસીને માડી કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ