101 સેંથામાં સિંદૂર તારા નામનું


હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું

હો સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું
સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું
મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું
હો તું મારી વાતો માં તું મારી રાતો માં
રહેજો સદા તમે મારી આખો માં…

હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું

હો તમારા માં વહે વાલા મારો આત્માં
રહેજો સદા તમે મારી સાથ માં
હો તમે મારા માટે શિવ રે સમાન
મન ના મંદિર માં સજેલા અરમાન

હો કેમ ના સમજાવું શમણાં સજાવું
તમારી સાથે આખું આયખું વિતાવું…

હો દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
મારા સેંથામાં સિંદૂર વાલમ તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર વાલમ તારા નામ નું

હો તમને રે જોઈ ને હરખાય મારુ હૈયું
શમણાં માં જોયેલું બધુંય મને મળ્યું
હો જેટલું જીવાશે જીવીશ તારી હારે
તમારા સિવાય મારી આખો કઈ ના ભાળે…

હો આ દિલ ના ઘર ના તમે છો મહેમાન
ઉપરવાળો છે મારી માથે મહેરબાન

હો તમે નૂર છો રે વાલા મારી તે આંખ નું
તમે નૂર છો રે વાલા મારી તે આંખ નું
મારા સેંથામાં સિંદૂર એક તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું
હો મારા સેંથામાં સિંદૂર એક તારા નામ નું…


Leave a Reply

Your email address will not be published.