હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈ
મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈ
બાકી ફોન આટલો ક્યાં વેટીંગમાં હોઈ
હો મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથી
મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથી
વાંક તારો કાઢવો નથી
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો વારે-વારે ફોન કરી કરવી માથાકૂટ
એના કરતા તો તને આપી દીધી છૂટ
હો તને મારી કદર નથી મને ખબર પડી
તારી સાથે હવે સબંધ રાખું ના હું ઘડી
હો તું રહ્યો માણસ બીજી સાંભળે ના તું આજીજી
તું રહ્યો માણસ બીજી સાંભળે ના તું આજીજી
વાંક તારો કાઢવો નથી
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો સાચું બોલે ખોટું બોલે રામ મારો જાણે
વાત હવે કરવી નથી મારે પરાણે
હો પ્રેમમાં તો લોકો જીવ પણ માંગે છે
તારા વહેવારથી દિલને ઠોકર લાગે છે
હો હું કંઈ નવરી નથી ઘરબાર વગરની નથી
હું કંઈ નવરી નથી ઘરબાર વગરની નથી
વાંક તારો કાઢવો નથી
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ