ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
પૃથ્વી પહેલા તમારો વાસ
જુગ પહેલા પ્રગટી તું જોગણી
નોહતા સુરજ ને માડી નોહતા ચાંદલિયા
નોહતા દેવો ના દરબાર
નોહતા દેવો ના દરબાર
પાતાળે જઈને માએ પીંડ જ રોપીયો
તેના પડ્યા છે બે ભાગ
તેના પડ્યા છે બે ભાગ
પંચ તત્વો નું માએ પુતળું બનાવ્યું
તેમાં પૂર્યા છે માએ પ્રાણ
તેમાં પૂર્યા છે માએ પ્રાણ
જુગ પહેલા પ્રગટી તું જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
પૃથ્વી પહેલા તમારો વાસ
જુગ પહેલા પ્રગટી તું જોગણી
ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની
પૃથ્વી પહેલા તમારો વાસ
જુગ પહેલા પ્રગટી તું જોગણી