હો પહેલી મોસમ નો વરસાદ આયો
ઓ પહેલી મોસમ નો વરસાદ આયો
પહેલી મોસમ નો વરસાદ આયો
મને યાદ આયો વાલમ યાદ આયો
હો દિલ ના ખૂણા માં મીઠુંડી યાદ લાયો
દિલ ના ખૂણા માં મીઠુંડી યાદ લાયો
મને યાદ આયો પ્રીતમ યાદ આયો
હો ધીમી ધીમી ધારે મેહુલિયો વરસે
ભીની ભીની માટી માં મળવાને તરસે…
હો તારી યાદો ના વાદળ માં વરસ્યો
તારી યાદો ના વાદળ માં વરસ્યો
મને યાદ આયો વાલમ યાદ આયો
હો મને યાદ આયો વાલમ યાદ આયો
હા રિમ ઝિમ વરસે મેહૂલો કેવો સાથે તું હોય લાગે એવું
હો રિમ ઝિમ વરસે મેહૂલો કેવો સાથે તું હોય લાગે એવું
સાથ મળે જો તારો મારો મને લાગે ભીંજાવા જેવો
હો મોરલા બોલાવે મળવાને ને આવો
વીજળી ઝબૂકે ના વાર લગાડો…
હો મારા તન મન માં પ્રેમ રાજ જગાડો
મારા તન મન માં પ્રેમ રાજ જગાડો
મને યાદ આયો વાલમ યાદ આયો
હો મને યાદ આયો વાલમ યાદ આયો
હો હૈયું મારુ હિલ્લોરા મારે યાદ પિયુજી બહુ રે સતાવે
હો હૈયું મારુ હિલ્લોરા મારે યાદ પિયુજી બહુ રે સતાવે
પ્રેમ ના રંગે રંગાવું આજે મનડું નાચે મહેલો ગાજે
હો એક મુલાકાત તમારી છે રે જરૂરી
તમે આવશો તો સાયબા થાશે પુરી…
હો પ્રીતમ આવી ને આ પ્યાસ બુજાવો
પ્રીતમ આવી ને આ પ્યાસ બુજાવો
મને મળવા આવો વાલમ મળવા આવો
પહેલી મોસમ નો વરસાદ આયો
પહેલી મોસમ નો વરસાદ આયો
મને મળવા આવો વાલમ મળવા આવો
હો મને મળવા આવો વાલમ મળવા આવો
હો મને મળવા આવો પિયુજી મળવા આવો…