2 બારખડીમાં અક્ષર જાજા રે


બારખડીમાં અક્ષર જાજા રે
તેમાં મને ગમે એક તું
એબીસીડી માં અક્ષર જાજા રે
તેમાં મને ગમે એક યુ

હે વિદેશી તમે ને દેશી અમે
આ ઈલું પીલું મને ના રે ફાવે
આ ગુજરાતીમાં તને ના ગમે
પણ અંગ્રેજીમાં મારા ફાફા પડે

એ પ્રેમની ભાષા જે મારા શ્યામની છે
એ આવડે છે મને બહુ
એબીસીડી માં અક્ષર જાજા રે
તેમાં મને ગમે એક યુ…

હે કોહીનુર જેવું રૂપ તમારું
આઈનામાં તને ચાંદ દેખાડું
હો બાજુમાં ચમકે ધૂનો તારો
જોયા કરું તને એક જ ધારો

તું કેતો હું ગાડી પર એવું લખાવું
સોરી ગર્લ્સ માથાભારે બૈરું છે મારું
અંકો માં એકડા છે બહુ જાજા રે
તેમાં મને ગમે વન ફોર થ્રી…

હે સાચું કહું છું તમે રિહાણા તોય
વાલી આ વેમના ઓહળ ના હોય
હો ના કોઈ સીકવા ના કોઈ ગમ
તમે વાલા છો તમારા હમ

હું તારા રે નામનું ટેટુ કરાવું
માય વાઇફ માય લાઈફ એવું લખાવું
ક્યાં સુધી રહીશ તું કુંવારી
અબ બન જા મેરી ઘરવાલી…


Leave a Reply

Your email address will not be published.