-
22 મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર
હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમરહો હો હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમરઝબૂકી વિજલડી ને લાગે એનો ડરકેમ કરી જાવું એને મળવાહો હો જાવું તો પડશે મેઘ મળવા હો પ્રીત માં મારે એની ભીંજાવું આજબોલે મીઠા મોર મને આવે એની યાદકેમ કરી જાવું એને મળવાહો હો જાવું તો પડશે મેઘ મળવાહો કેમ કરી […]
-
21 નણદલના વીર વિના એકલા
નણદલના વીર વિના એકલાં જી રે,સૂના મંદિર ખાવા ધાય હો જી રે,કે’દુની જોતી’તી વાટ, વે’લા વાલમ ઘેર આવજો ઉતારા દેશું તમને ઓરડા જી રેદેશું કાંઈ મેડિયુંના મોલ હો જી રેકે ‘દુની જાતી’તી વાટ… પોઢણ દેશું તમને ઢોલિયા જી રેદેશું કાંઈ હિંડોળા ખાટ હો જી રેકે’દુની જોતી’તી વાટ ભોજન દેશું તમને લાપસી જી રેદેશું કાંઈ કઢિયેલાં […]
-
20 તું હૈયે હાલી આવે
હો ભીનો ભીનો સાદ કરે છે રૂપલી રાતો મેઘલી વાતો રે મીઠી ફરિયાદ કરે છે એકલી રાતો મેઘલી વાતો રે વરસાદી બરસાદીતારા મારા પ્રેમનો નાતો રે હો તારા મારા પ્રેમનો નાતો રે હે કે તારી રાહમાં હતું આખું આભ રેકે તારી રાહમાં હતું આખું આભ રેતું હૈયે હાલી આવેતું હૈયે હાલી આવે હે મારી ધરતી સજી તારા માટે તું […]
-
19 ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હો કરશન કેવો કે તુને રામ રે કેવોઆભ જેવા ટેકા આપે ભાઈ છો એવોખાલી ખોળીયાએ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવોએ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હો હું તારા જેવો ને તું મારા રે જેવોકાલો ઘેલોને વીરો કરણ જેવોખાલી ખોળીયાહે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવોહે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો… ઓ બાજી […]
-
18 રાધા રાણી જેવા લાગો છો
રાસ રમતા રે, તમે બહુ રૂપાળા લાગો છોરાસ રમતા રે, તમે બહુ રૂપાળા લાગો છોરૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છોહે મારા મન ગમતા સાથીરાણી રાધા જેવા લાગો છો રાધા જેવા લાગોહે મારા મનને ગમતા સાથીરાણી રાધા જેવા લાગો છો હો માથે ચુંદડી તારા ડોકમાં છે હારલોપગમાં ઝાંઝર તારા હાથમાં મારો ચૂડલોનાકે પેરી નથડી તમે બહુ […]
-
17 રાધાને કાન કરે વાત
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના કાનો કહે કે તારો સાથ આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા રાધે એના ભાન ભુલી તોડી […]
-
16 જાલીને મનોરથ જીવતું
જાલીને મનોરથ જીવતું …જાલીને મનોરથ જીવતું મ્હાલી રે માયાને જીવતુંઅધીરોને વ્યાકુળ થઈનેપામે રે કશું નહી જીવતું હો અધીરોને વ્યાકુળ થઈનેપામે રે કશું નહી જીવતું પારેવા ઉડે એ દિશેમનડા તારે ના જાવુંનથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું હે બાકી તો બધુ એ ખોટું બાકી તો બધુ એ ખોટુંએક તારો મારગ હાચોમાયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહી જીવતું
-
15 મારો ભાઈબંધ કોહીનૂર
મારા દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરું નૂર દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરું નૂર હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂરહું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર છીએ બાળપણાના ભેરું ભવ ભવનો રે સંગાથ મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઉગી પરભાતહો …છીએ બાળપણાના ભેરું ભવ ભવનો રે સંગાથ મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઉગી પરભાતઅમે મનના ચોખા માણા રહી દિલ […]
-
14 તુલસીશ્યામ
બેલી બાબરીયા વાળનો રે બેલી બેલી બાબરિયા વાળનોઅને સન્મુખ સન્મુખ બેઠો શ્યામપણ ગીરમાં ગીરમાં ગીરમાં હરિનું ધામરૂડું પાવન તુલસી શ્યામરૂડું પાવન તુલસી શ્યામ બેઠો બંકી બાબરીયા વાળ તુલસી શ્યામ થઈનેજે ઘટો ઘટમાં વસે એ ઘનશ્યામ તુલસી શ્યામ થઈનેબેઠા રૂખમણીના સુંદીર શ્યામ તુલસી શ્યામ થઈનેહે ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ થઈનેહે બેઠો મંકી બાવરીયા વાળતુલસી […]
-
13 વાલી તુતો રૂપનો કટકો કેવાય
તારા રૂપની વાતો ના થાયતને જોઈ સ્વર્ગની પરીઓ પણ શરમાયજોજે કોઈની નજરો લાગી ન જાયવાલી તું તો રૂપનો કટકો કહેવાયબારે કાળું ટપકું કરીને નેકળાયજોજે કોઈની નજરે લાગી ના જાય આવું રૂપ મે તો પહેલી વાર જોયુંતને જોઈ તારા પર મન મારું મોયુંતને જોઈ હારા હારા ગોડા થાયતને જોવા તારી વાહે જાયજોજે કોઈની નજરો લાગી ના […]