લોહીનો નોતો સંબંધ આતો લાગણીની હતી યારી
દોસ્તીનાં મેં હમ ખાધા એવી ભાઈબંધી અમારી
લોહીનો નોતો સંબંધ આતો લાગણીની હતી યારી
દોસ્તીનાં મેં હમ ખાધા એવી ભાઈબંધી અમારી
હારે હરતા ને હારે ફરતા ક્યાં રે ગયા એવા દી
ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી..!
ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી..!
હસતાં મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન
દ્વારિકાવાળો ખુશ રાખે તને મારા જિગર જાન
હે નાના હતા ને ભેળા રમતા બાળપણની એ વાત
વાલા ભાઈબંધ મારા ભૂલુંના ભાઈબધી તમારી
વાલા ભાઈબંધ મારા ભૂલુંના ભાઈબધી તમારી