હે આખો વખતની વેળા નડી ગઈ
હે આખો વખતની વેળા નડી ગઈ
સબંધમાં તિરાડ પડી ગઈ
મારા વગર એ તો જીવતા શીખી ગઈ
હે કોની કાળી નજર પડી ગઈ
આજ મારાથી એ જુદી પડી ગઈ
મારા વગર એ તો જીવતા શીખી ગઈ
હો દાડામાં દસ વાર ફોન કરનારી
કેમ ભૂલી શકે કે આદત મારી
હો મને જીનકે નારી સીટી પડી ગઈ
એમાં મારા વચ્ચે ઓટી પડી ગઈ
એના માટે લીધેલ બંગડી પડી ગઈ
હો મારા વગર એ તો જીવતા શીખી
હો મારા હાથે એ અને હું એના હાથે જમતો
આખી દુનિયામાં એક હું જ એને ગમતો
હો વાતે વાતે રિહાતી તોય હું એને મનાવતો
લાડ કરી ફોહલાઈને જીવની જેમ રાખતો
હો કરેલ ઉજાગરા નજરે નો આયા
લાડ લડા નજરે નો આયા હે
એનો ફોન કે મેસેજ આવે નહીં
વૉટસપ ડીપી દેખાતી બંધ થઈ
નંબર મારો એ તો બ્લોક કરી ગઈ
હો મારા વગર એ તો જીવતા શીખી ગઈ
ગાડીની આગળની સીટે એ તો બેહતી
આડી બેહીને પગ મારા ખોળે રાખતી
હો ગાડીમાં જિગાના ગીતો એવા ગાતી
મસ્ત હોતો મૂડને વિડીયો બનાવતી હો
જોડે રેવાના એને સપના બતાયા
જૂઠું બોલીને આજ અમને બતાયા
હે મારી ગાડીની સીટ ખાલી થઈ
એની યાદમાં ગાડી આબુ પહોંચી ગઈ
સીધા સદાને નશેડી કરી ગઈ
એના જીગા વગર એ તો જીવતા શીખી ગઈ