હે પારસ પીપળા નાં પાદર માં
હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે
વાગ્યા ઢોલીડાના ઢોલ
અરે અરે રે ઢોલ તો મારા
અરે અરે રે ઢોલ તો મારા
અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
હે પારસ પીપળા નાં પાદર માં
હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે
વાગ્યા ઢોલીડાના ઢોલ
અરર અરર ઢોલ તો મારા
ઢોલીડાના ઢોલ તો મારા
અરર અરર ઢોલ તો મારા
કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
હે ઢોલીડા ને ઉતારા ઓરડા
સાયબા ને મેડી કેરા મોલ રે
સાયબા ને મેડી કેરા મોલ
અરર અરર ઢોલ તો મારા
ઢોલીડાના ઢોલ તો મારા
અરર અરર ઢોલ તો
મારા કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
એ પારસ પીપળા નાં પાદર માં
હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે
વાગ્યા ઢોલીડાના ઢોલ
અરે અરે રે ઢોલ તો મારા
અરે અરે રે ઢોલ તો મારા
અરર અરર ઢોલ તો
મારા કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા…