દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ
દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ
જા રે જા બેવફા હવે તને નહી મળુ
હો સ્વાર્થી બની જશે એ વિચાર્યુ મે નોતુ
જા રે જા બેવફા હવે તને નહી મળુ
નોતી રે ખબર મારી સાથે એવુ થશે
ખુશીયો સાથે દર્દોની મુલાકાત થાશે
તારી વાતોથી કેવો ફરી તુ ગયો છે
એજ વાત નો મને અફસોસ થયો છે
પ્રેમની અદાલતમા હારી ગઈ છુ
દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ
જા રે જા બેવફા હવે તને નહી મળુ
મારા આ દિલને દુખી કરી તુ ગયો છે
હવે મારા માટે મરી તુ ગયો છે
પ્યારનો વેપાર એવો કરીને ગયો છે
આંખોને આંસુ આપીને ગયો છે
એકલી રહીને હવે જીવી રહી છુ
દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ
જા રે જા બેવફા હવે તને નહી મળુ