હો મારા હાચા પ્રેમની
હો મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની,
સાથ છૂટી રે ગયો મહોબતના મળી
મારા દર્દિલા દિલની દવાના મળી,
આ જિંદગી મળી પણ તારી ચાહત ન મળી,
હો નસીબે મને મારા સાથ ના આપ્યો
મારો વિશ્વાસ તો અધુરો રાખ્યો, અધુરો રાખ્યો
હો મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની
સાથ છુટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી
નસીબનો ખેલ જોને કેવો રે રચ્યો છે,
જે કોઈ પ્યારમાં હસ્યો એ રડયો છે
હો વિધાતા મળેતો એને તમે કેજો,
મહોબતના લેખ અધૂરા ના લખજો
હો ફૂલ જેવા દિલને મારા ડોમ દીધા સે
પ્રેમના પંખીને પીંજરે પૂર્યા સે, નોખા કર્યા સે
મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની
હો દિલ રે લગાડયું દર્દ રે મળ્યા સે
પ્રેમ ના મારગ માં વેરીઓ મળ્યા સે
હો પ્રેમ કરનારને ક્યાં સુધી રોકશો
હાચા પ્રેમી ને તમે હવે ના ટોકશો
હો દિલથી દિલને તમે જુદા ના કરો
ડરો મારા રોમથી પણ જુલમના કરો, જુલમના કરો
મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની