દિલનો દર્દી બનાયો તે ભલે
પણ દુવા હુ કરુ છુ તને દુઃખ નહી પડે
નથી ખબર હવે શું થશે કાલે
પણ દુઆ હુ કરુ છુ તને દુઃખ નહી પડે
ભલે તુ ભભુલી જાય હવે મારો હક ના થાય
ભલે કદી સામે ના મળે
પણ દુવા હુ કરુ છુ
દિલનો દરદી બનાયો
તારી ખુશીઓને કોઈની નજરુ ના લાગે,
બધુ તને મળે જે દિલથી તુ માગે,
તને ભગવાન સદા સાચવીને રાખે,
દુઃખ તારુ જાનુ બધુ મનેરે આપે,
તને કદી કાઇ ના થાય મારુ થવુ હોયતે થાય
તારી કદી આંખ ના રડે હે
પણ દુવા હુ કરુ છુ
દિલનો દર્દી બનાયો
તાવ કે તડકો કદી તને ના આવે,
રહી લેજે હસતી મારા વગર જો ફાવે,
તને મને મળવાનો સમય ન આવે,
તારી દુનિયામા કદી જીગો નહી આવે,
રાખુ તને દિલની માય ભલે તુ બીજાની થાય
સુખ તને જિંદગીમા મળે હે
પણ દુવા હુ કરુ છુ
દિલનો દર્દી બનાયો