24 તારા લગન નો ઢોલ વાગેસે


તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ બળે સે
તારા હાથે તો મેદી લાગે સે
માર માથે કાળો ડાઘ લાગે સે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ બળે સે

કરી તે કરી મારા પ્રેમની હોળી પ્રેમની હોળી
ગઈ રે ગઈ મારુ દલડું તોડી દલડું તોડી
ખાધેલી તે તો બધી કસમો તોડી કસમો તોડી
ચાલી રે ચાલી મારો સાથ છોડી સાથ છોડી
દિલ ના તૂટ્યા તાર જાનુ મારો જીવ બળે છે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે

તારા માટે મે તો દુનિયા છોડી દુનિયા છોડી
કરી ના તે તો મારી કદર થોડી કદર થોડી
હજી રે કવશું તમન હાથ જોડી હાથ જોડી
રાખો ના રાખો મારી આબરૂ થોડી લાજ થોડી
થાય તમાશો આજ જાનુ મારો જીવ રે બળે સે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે


Leave a Reply

Your email address will not be published.