હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
વાત ના થાઈ તો મને પણ ચાલશે
જોણી જોઈ અજોણ્યા બનતાના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના
હો હૂતો નથી કેતો બધું છોડીદો તમે
કોઈ ના માટે મારો પ્રેમ ના ભૂલી જો તમે
હો દીવાનો તારો છુ તારા માટે મારવાનો
જિંદગી ભર જાનુ પ્યાર તને કરવાનો
હો ગળે નઈ માળો તો મને પણ ચાલશે
ગળે નઈ માળો તો મને પણ ચાલશે
પાછુ વળીને જોવાનું ભુલતા ના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના
ઓનખે પાટા બાંધવા પડે કોઈ ના હારે જોઈ તને
તું મારી પોતાની છે પારકી ગણું કેમ તને
તારી હારે જીવતો હતો જિંદગી મારી સુખની હતી
મારી હોમે બોલવાની પણ તારી જોડે વેળા નથી
તારી જોડે વેળા નથી
હો તને તારા ઘરની પડી મને મારા જીવની પડી
તને તારા ઘરની પડી મને મારા જીવની પડી
કેમ મારી જાનુ તને મારી રે પડી નથી
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના