હે રડતી આંખોની નઝર તને લાગશે
હે રડતી આંખોની નઝર તને લાગશે
પછી લોહીના આહુડે રોવડાવશે
એ દાડે,એ દાડે,
એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
બેવફા એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
હો કોક દાડે મારી ઝપટમાં તું રે આઈ
છઠ્ઠીનું ધાવણ હું તો તને યાદ કરાઈ
હે રડતી આંખોની નઝર તને લાગશે
પછી લોહીના આહુડે રોવડાવશે
એ દાડે,એ દાડે,
એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
બેવફા એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
હો મને કેતી હું તને કદી નઈ છોડું
રાખ ભરોસો તારૂં દિલ નઈ હું તોડું
તારા રે વિશ્વાસે મેતો જિંદગી લુંટાવી
તોયે મારા પ્રેમની તે મજાક ઉડાવી
હો દાડે તું મારી ઝપટમાં તું રે આઈ
તારા કરેલા કર્મોને હું યાદ દેવડાઈ
હે તારા જીગાની યાદ તને આવશે
ત્યારે ઉંઘ માંથી તને એ જગાડશે
એ દાડે,એ દાડે,
એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
બેવફા એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
હો મારી જિંદગીનું તે જરીયે ના વિચાર્યું
તે તો કર્યું તારા મનનું રે ધાર્યું
હો કોઈના રૂપિયાનો તને ઘમંડ રે આયો
મગજનો પારો તારો ઉપર રે લાયો
હો કોક દાડે મારી ઝપટમાં તું રે આઈ
તારા ઘમંડના પરાને હું નીચ્ચે લાઇસ
હે મારા તુટેલા દિલના નેહાકા લાગશે
એના ઘા સીધી દિલને તારા વાગશે
એ દાડે,એ દાડે,
એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
બેવફા એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ
હે પછી છઠ્ઠીનું ધાવણ હું તો તને યાદ કરાઈ