એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારે
એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારે
પુરૂ થઈ ગયું જાન તારેને મારે
તે દિલ તોડયું ધોળા દા’ડે’
એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારે
છેટું પડી ગયું જાન તારેને મારે
તે દિલ તોડયું ધોળા દા’ડે’
અરે જા દગાબાજ નથી કરવી વાત
તોડી નાખ્યો તે મારો સઘળો વિશ્વાસ
અરે તારા જેવી બેવફા હારે નઈ ફાવે
અરે તારા જેવી બેવફા હારે નઈ ફાવે
તે દિલ તોડયું ધોળા દા’ડે’
એ ક્વ છુ તે દિલ તોડયું ધોળા દા’ડે’
એ તું મને છોડી ગઈ છે એ હું જાણતો હતો
તોય બેવફા હું તને ચાહતો હતો
હો હાથની હથેળીમાં તને રાખતો હતો
આડા કોન કરી પ્રેમ કરતો હતો
મારા પ્રેમને ઓળખવામાં કરી તે ભુલ
જોયા જોણ્યા વગર થઇ ગયા દૂર
એ હવે પેલ્લા જેવો પ્રેમ તને પાછો નઈ મળે
પેલ્લા જેવો પ્રેમ તને પાછો નઈ મળે
તે દિલ તોડયું ધોળા દા’ડે’
એ ક્વ છુ તે દિલ તોડયું ધોળા દા’ડે’
એ મે તો ડીલીટ કરી દિલમાંથી તને જડમુળથી
હવે તારી જરૂર નથી સલામ કરૂં દૂરથી
હો નઈ નાખ્યું મેતો જાનુ હવે તારા નોમથી
વિચારી લીધું કે હવે તું નથી જીવતી
હે તું હસી લેને જાન મારા ઉપર આજ
પછી રડવું પડશે તારે કાલે સવાર
અરે જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે
જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે
તે દિલ તોડયું ધોળા દા’ડે’
એ ક્વ છુ તે દિલ તોડયું ધોળા દા’ડે’