હો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
હો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
ગોમની ગલિયોમાં વાટ જોવડાવે
હો સમયની સાથે મારો પ્યાર યાદ આવે
હો સમયની સાથે મારો પ્યાર યાદ આવે
હો રાતો વીતીને મારા દિવસો ગયા
તમને જોયાને ઘણા દાડા થયા
તમને જોયાને ઘણા દાડા થયા
રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
ગોમની ગલિયોમાં વાટ જોવડાવે
સમયની સાથે મારો પ્યાર યાદ આવે
સમયની સાથે મારો પ્યાર યાદ આવે
હો તારા વિચારોમાં ફરું આજ એકલો
તું ના વિચારી શકે પ્યાર કરું કેટલો
હો આવીને જોઈ લે હાલત મારી એકવાર
યાદ કરૂ છું તને દિવસમાં અનેક વાર
હો ના કોઈ ખબર ના હમાચાર આવે
યાદ તારી દિલને ખુબ તડપાવે
યાદ તારી દિલને ખુબ તડપાવે
હો રાહ તારી જોવું જાનુ પિયર પાછી આવે
ગોમની ગલિયોમાં વાટ જોવડાવે
સમયની સાથે મારો પ્યાર યાદ આવે
સમયની સાથે મારો પ્યાર યાદ આવે
હો વાટ તારી જોઈ આંખો થઇ ગઈ ઉદાસ રે
આજ તારો પ્યાર મને ઘડી ઘડી હાંભરે
હો કાશ તારી નજારો થી મને તું તો જોતી
તું પણ મારી જેમ દુઃખી થઇને રોતી
હો આંખો મારી રડે એને કોણ હમજાવે
તારી જોડે રહ્યો એની યાદ મને આવે
તારી જોડે રહ્યો એની યાદ બહુ આવે
હો રાહ જોવે જીજો જાનુ પિયર પાછી આવે
ગોમની ગલિયોમાં વાટ જોવડાવે
સમયની સાથે મારો પ્યાર યાદ આવે
સમયની સાથે મારો પ્યાર યાદ આવે