હો માવડી માં..હો..હો..માવડી માં
આજે ચાંદો ચઢ્યો આકાશ માવડી માં
ઝીણા ઝીણા મોતી વેરાણા માં ના ચોક માં
વીણો રે વીણો મોતી વેરાણા માં ના ચોક માં
ભરૂ ભરૂ તોય છાબડી માં માય નહી
વીણુ વીણ તોય વીણ્યા વીણાય નહીં
હો માવડી માં..હો..હો..માવડી માં
આજે ચાંદો ચઢ્યો આકાશ માવડી માં
ઝીણા ઝીણા મોતી વેરાણા માં ના ચોક માં
વીણો રે વીણો મોતી વેરાણા માં ના ચોક માં