છોટો છોટો માડી ને મન મોટો કે ગરબો સોના નો
હે માં ના નોરતા નો મહિમા મોટો કે ગરબો સોના નો
મારી ખોડલ માં રમવા ને આવ્યા કે ગરબો સોના નો
હે..સાથે સરખી સાહેલીઓ ને લાવ્યા કે ગરબો સોના નો
છોટો છોટો માડી ને મન મોટો કે ગરબો સોના નો
હે માં ના નોરતા નો મહિમા મોટો કે ગરબો સોના નો
મારી સધી માં રમવા ને આવ્યા કે ગરબો સોના નો
હે.સાથે સરખી સાહેલીઓ ને લાવ્યા કે ગરબો સોના નો
છોટો છોટો માડી ને મન મોટો કે ગરબો સોના નો
હૈ માં ના નોરતા નો મહિમા મોટો કે ગરબો સોના નો
મારી મેલડી માં રમવા ને આવ્યા કે ગરબો સોના નો
હૈ સાથે સરખી સાહેલીઓ ને લાવ્યા કે ગરબો સોના નો