પાવા માં પાવો વાગ્યો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
પાવા માં પાવો વાગ્યો હો માં
આવી નોરતા ની નવ નવ રાતો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
પાવા માં પાવો વાગ્યો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
ગરબો રમતો રમતો આવે હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
પાવા માં પાવો વાગ્યો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
રંગતાળી રંગતાળી રંગતાળી હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
પાવા માં પાવો વાગ્યો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
ગરબો કોના કોના માથે ઘુમ્યો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
મહાકાળી એ માથે લીધો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો
પાવા માં પાવો વાગ્યો હો માં
કેસરીયા ગરબા નો રંગ લાગ્યો