100 ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના


ડમ્મર ડાકલા વાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા …..(૨)
ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં ના
ડુંગરા ડોલવા લાગ્યા …..(૨)
ડમ્મર ડાકલા વાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા …..(૨)

હે ડાક ને ડમરૂ માને હરદમ વાગે
ડાક ને ડમરૂ માને …..હો …..હો
હૈ ડાક ને ડમરૂ માને હરદમ વાગે .
ભૂતડા જાય હવે બધા ભાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા …..(૨)
ડમ્મર ડાકલા વાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા …..(૨)

હે રણચંડી નુ મા એ રૂપ જ ધરીયુ
હે રણચંડી નુ મા એ …..હો …..હો .
હે રણચંડી નુ મા એ રૂપ જ ધરીયુ .
ચંડ ને મુંડ જાય ભાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા …..(૨)
ડમ્મર ડાકલા વાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા …..(૨)
ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં ના
ડુંગરા ડોલવા લાગ્યા …..(૨)
ડમ્મર ડાકલા વાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા ….(૨)


Leave a Reply

Your email address will not be published.