કોયલ માં ના મૈયર ની મોનીતી
હે એ તો આરાસુર ઉડતી જાય
હે ભઈ મારા ભઈ
કોયલ માં ના મૈયર ની મોનીતી
હે કોયલ અંબે માં ના ગુણલા ગાય
હે ભઈ મારા ભઈ
કોયલ માં ના મૈયર ની મોનીતી
કોયલ માં ના મૈયર ની મોનીતી
હે એ તો પાવાગઢ ઉડતી જાય
હે ભઈ મારા ભઈ
કોયલ માં ના મૈયર ની મોનીતી
હે કોયલ કાળકા માં ના ગુણલા ગાય
હે ભઈ મારા ભઈ
કોયલ માં ના મૈયર ની મોનીતી
કોયલ માં ના મૈયર ની મોનીતી
હે એ તો ભાવનગર ઉડતી જાય
હે ભઈ મારા ભઈ
કોયલ માં ના મૈયર ની મોનીતી
હૈ કોયલ ખોડલ માં ના ગુણલા ગાય
હે ભઈ મારા ભઈ
કોયલ માં ના મૈયર ની મોનીતી