ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
હે મારી અંબે માં ને ધામ
મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
હે મારી મેલડી માં ને ધામ
મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
હે મારી બહુચર માં ને ધામ
મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
હે મારી મહાકાળી માં ને ધામ
મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
હે મારી ચુડેલ માં ને ધામ
મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
હે મારી દશા માં ને ધામ
મોરીલીયા બોલે છે