72 તને જાતા જોઈ પનઘટની વાટે


હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ
હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે
મારૂ મન મોહી ગયુ

હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે
મારૂ મન મોહી ગયુ
હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ
હે મારૂ મન મોહી ગયુ મારૂ મન મોહી ગયુ
હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ
હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ

હે કેડે કંદોરોને કોટમાં દોરો
કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે
મારૂ મન મોહી ગયુ
હે તારા લહેરિયાની લાલ લાલ ભાતે
મારૂ મન મોહી ગયુ
હે મારૂ મન મોહી ગયુ મારૂ મન મોહી ગયુ
હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ
હે તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ


Leave a Reply

Your email address will not be published.