આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી
આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી
હે જી મારો વ્હાલો આવ્યાની વધામણી જી રે
વધામણી જી રે
આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી
હે જી મારો વ્હાલો આવ્યાની વધામણી જી રે
વધામણી જી રે
આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી
પૂર્યો પૂર્યો સુહાગણ સાથિયો
હારે સખી પૂર્યો સુહાગણ સાથિયો
પૂર્યો પૂર્યો સુહાગણ સાથિયો
હારે સખી પૂર્યો સુહાગણ સાથિયો
હે જી મારો વ્હાલો આવે મલકતો હાથિયો જી રે
હાથિયો જી રે
આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી
હે જી મારો વ્હાલો આવ્યાની વધામણી જી રે
વધામણી જી રે
આજની ઘડી તે રઢિયામણી
હારે સખી આજની ઘડી તે રઢિયામણી