77 ગોપાલ મારો પારણીયે જુલે રે


ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે

ગોપાલ તને રામકડા આપુ રે
ગોપાલ તને રામકડા આપુ રે
ગોપલ તને માખણીયુ વાલુ રે
ગોપલ તને માખણીયુ વાલુ રે

ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ
ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે

ગોપાલ તને ઝાંઝરડી પહેરાવુ
ગોપાલ તને ઝાંઝરડી પહેરાવુ
કે નાના નાના ડગલાં રે ભરાવું
કે નાના નાના ડગલાં ભરાવું
ગોપાલ તને આંગણીયા મા નચાવુ
ગોપાલ તને આંગણીયા મા નચાવુ
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે

ગોપાલ તને કોમુંદે ને રામાડે
ગોપાલ તને કોમુંદે ને રામાડે
કે હાથ મા ઘુઘરડો વાગડે
કે હાથ મા ઘુઘરડો વાગડે
કે પ્રાર્થ સમયે અવિને જગડે
કે પ્રાર્થ સમયે અવિને જગડે

ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે


Leave a Reply

Your email address will not be published.