મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય
ગીતો ગમતા વગાડતી મોટર માર્ગે હાલી જાય
મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય
મોટર માર્ગે હાલી જાય
ડ્રાઈવર દિલવાળો ગાડી લઇ ને નીકળતો
મને ભળી ને હોર્ન પ્રેમ નો વગાડતો
મારી જોડે આયી ગાડી હલાવે હંકારતો
લવ યુ કેવા આયી જોડે બ્રેક મારતો
હે મારા દિલ માં વસેલો ડ્રાઈવર ગાડી લઇ ને જાય
મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય
મોટર માર્ગે હાલી જાય
ડ્રાઈવર દિલવાળા ને આલ્યું મેં દલડું
એના પર ઓળ ઘોળ થઇ જ્યું મારુ મનડું
હે મારો ડ્રાઈવર તો લાખો માં એક છે
એના ને મારા પ્રેમ ના લેખ છે
હે ભગવાન માંગુ હું એટલું જોડી અમારી જામી જાય
મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય
ગીતો પ્રેમ ના વગાડતી મોટર માર્ગે હાલી જાય
એ મોટર માર્ગે હાલી જાય
એ કે એ મોટર માર્ગે હાલી જાય