32 માં શંખલ તે પુરના ચોકમાં


માં શંખલ તે પુર ના ચોકમાં
દેવી અન્નપુર્ણા
એ માયે સોળે લીધો શણગાર રે
દેવી અન્નપુર્ણા

એ માને કડલા કાંબીએ શોભતા
દેવી અન્નપુર્ણા
એ માને હાર એકાવન શોભતા
દેવી અન્નપુર્ણા

એ મને હારલે રતન જડેલ રે
દેવી અન્નપુર્ણા
એ માને ભલે તે ટીલડી શોભતી રે
દેવી અન્નપુર્ણા

એ માને નથડીયે રતન જડેલ રે
દેવી અન્નપુર્ણા


Leave a Reply

Your email address will not be published.