સાદ કરું ત્યાં આવજે મોગલ,
સાદ કરું ત્યાં આવજે
સાદ કરું ત્યાં આવજે મોગલ,
સાદ કરું ત્યાં આવજે
ચારણ ખોળો વિનવે માંડી
વગતે વેલી આવજે
ચારણ ખોળો વિનવે માંડી
વગતે વેલી આવજે
સાદ કરું ત્યાં આવજે મોગલ,
સાદ કરું ત્યાં આવજે
સાદ કરું ત્યાં આવજે સોનલ,
સાદ કરું ત્યાં આવજે..
મંગળ કરણી માવડી મોગલ
મંગળ કરણી માવડી
મંગળ કરણી માવડી મોગલ
મંગળ કરણી માવડી
કરુણા વરસે તુજ કૃપાના
એવા મે વરસાવજે
કરુણા વરસે તુજ કૃપાના
એવા મે વરસાવજે
સાદ કરું ત્યાં આવજે મોગલ,
સાદ કરું ત્યાં આવજે..