મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો ગરબો…
મે તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
વાગે ઢોલીડા ના ઢોલ
માડી ઘેર આવો ને
વાગે ઢોલીડા ના ઢોલ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો….
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને